ઘરે બેઠાં MOBILE થી બનાવો AYUSHYAMAN CARD, 10 લાખની મફત સારવાર - Ghare Betha Banavo Ayushyaman Card, જલદી બનાવો આજ છેલ્લો દિવસ છે


ઘરે જ બનાવો આયુષ્માન કાર્ડ, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવો અહીંથી અરજી કરો, કાર્ડ ઘરે પહોંચી જશે. જો તમે ઘરે મફત સારવારનો લાભ આપતું કાર્ડ ♦️ મેળવવા માંગતા હો, તો ચાલો જાણીએ કે તેને કેવી રીતે બનાવવું જેથી કાર્ડ તમારા ઘરે પહોંચે.

આયુષ્યમાન કાર્ડ - Ayushyamaan Card ♦️

આયુષ્માન ભારત યોજના હેઠળ સરકાર દેશના ગરીબ અને અસહાય લોકો પર ખર્ચનો બોજ ઓછો કરવા માટે આ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ, જરૂરિયાતમંદ દર્દીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત♦️ સારવાર આપવામાં આવે છે. આ સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં કરી શકાય છે. આ રીતે તમે તેને ઘરે બનાવી શકો છો. ♦️

ઘરે જ બનાવો આયુષ્માન કાર્ડ, 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવો અહીંથી અરજી કરો, કાર્ડ ઘરે પહોંચી જશે.

Sarakbusi  

ઘરે બેઠાં MOBILE થી બનાવો AYUSHYAMAN CARD, 10 લાખની મફત સારવાર - Ghare Betha Banavo Ayushyaman Card, જલદી બનાવો આજ છેલ્લો દિવસ છે

આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેના નિયમ - Ayushyaman Card ♦️ Banvva na Niyam -aayushyaman Card Rules ♦️

આ યોજના માટે અમુક પાત્રતા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેઓ પાત્ર છે તેમને જ લાભ મળશે. જો તમે જાણવા માંગતા હોવ કે તમે પાત્ર છો કે નહીં, તો તમે આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને ચકાસી શકો છો. ♦️

જ્યાં તમને 'એલિજિબિલિટી ચેક' નામનો વિકલ્પ મળશે. જ્યાં તમારે ક્લિક કરવું પડશે અને પછી તમને આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. જે દાખલ કરીને તમે સબમિટ કરશો, અને તમને લાભ મળશે કે નહીં તે જોઈ શકશો.

પછી જો તમે પાત્ર છો, તો તમે આ સાઇટ પર "લાગુ કરો" વિકલ્પ પર જશો અને ત્યાં વિનંતી કરેલી માહિતી દાખલ કરશો, જેમ કે તમારું નામ, તમારું સરનામું, ફોન નંબર અને આધાર નંબર અથવા જો તમે ઇચ્છો તો રેશનકાર્ડ નંબર.♦️

આ પણ વાંચો:♦️👉 E-Shram Card માટે Good News - 1500 સીધા તમારાં ખાતા માં અત્યારે જ Check કરો

તમને અરજી સંદર્ભ નંબર પણ આપવામાં આવશે. જેથી તમે♦️ એપ્લિકેશનની સ્થિતિને ટ્રેક કરી શકો, ચાલો જાણીએ કેવી રીતે.

ઘરે બેઠાં MOBILE થી બનાવો AYUSHYAMAN CARD, 10 લાખની મફત સારવાર - Ghare Betha Banavo Ayushyaman Card, જલદી બનાવો આજ છેલ્લો દિવસ છે

મોબાઈલ થી આયુષ્યમાન કાર્ડ બનવાના સ્ટેપ- Mobile Thi ayushyaman Card Banava Na Step

  • પેલા તો તમારે પોતાના Google Play Store ની અંદર જવાનું છે. ♦️
  • અને ત્યાં જઈ Search કરવાનું છે - aayushyaman Card App.♦️
  • આ Application ને Dawnload કરી લેવાની છે. Dawnload કર્યા પછી તેને open કરવાની છે.♦️
  • Open કર્યા પછી તેમાં તમારો mobile number Ane aadhaar card નો number નાખવાનો છે.♦️
  • આ બધું કર્યા પછી તમારા mobile માં OTP આવશે તેને અહી ખાલી box માં fill કરી, પછી ત્યાં Capcha હસે તેને ભરી દેવાનો છે.♦️
  • આ કર્યા પછી Submit ના option પર click કરવાનું છે.♦️
  • પછી ત્યાં તમને જેના aayushyaman card banya hase ત્યાં તમને એક્ટિવ લખેલું જોવા મળશે,જેટલા તમારાં Ration card માં name હસે ત્યાં બતાવ છે.♦️
  • અને જેના aayushyamna card નથી banaya ત્યાં અલેર્ટ એવું બતાવ છે.♦️
  • પછી જેનું તમારે aashyaman card બનાવવું હોય ત્યાં તમારે ક્લિક કરવાનુ છે.♦️
  • અને પછી ત્યાં 4 option જોવા મળ છે, finger print, Aadhar, face yuth.♦️
  • અહી તમારે જો આધાર card માં મોબાઈલ નંબર link હોય તો આધાર card ઉપર click કરવાનું છે.♦️
  • અને જો આધાર card સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે face yuth ના ઓપ્શન પર click કરવાનું છે.♦️
  • પછી ત્યાં તમારે face ને સારી રીતે scane કરવાનો છે, સારો ફોટો પાડી દેવાનો છે.♦️
  • ફોટો પાડી દીધા પછી તમારાં મોબાઈલ માં OTP આવશે તેને ભરી દેવાનો છે, પછી Submit botton per click કરવાનુ છે.♦️
  • એટલે તમારું Aayushyaman card બની jase 24 કલાક માં.
  • 24 કલાક થઈ જાય પછી ત્યાં active બતાવ છે, તેનાં પર ક્લિક કરી પછી તેને તમે dawnload કરી શકો છો.♦️

અરજીની સ્થિતિ તપાસવા માટે, તમે વેબસાઇટ પર જશો અને 'ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ' ના વિકલ્પ પર ક્લિક કરશો, અને ત્યાં આપેલ અરજી સંદર્ભ નંબર ભરીને અરજીની સ્થિતિ ચકાસી શકશો.♦️

જેમાં તમે જોઈ શકશો કે તમારું કાર્ડ કેટલો સમય આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા અઠવાડિયામાં તમારા દ્વારા આપવામાં આવેલા સરનામાં પર આયુષ્માન કાર્ડ મોકલવામાં આવશે.♦️

Conclusion

આ article મા અમે તમને aayusayaman card Kai Ritnu kadhvu mobile thi, tena vise ame mahiti aapi Che, ayushyaman card kadhva mate Na બધા step tamne batvya Che.♦️♦️♦️

FAQ s

૧) Aayushyam card kai ritnu kadhvu?

૨) Aane Maate tamare Google Play Store ma aani app dawnload karavni che aayusyamn app

Ayushyaman card kon kon kadhavi sake?

Je garib loko che,jemni pase potana elaj karava mate purta paisa nathi teva tamam garib loko aano laabh lai sake Che

૩) ayushyam card ma ketla paisa No labh mali sake Che

To આયુષ્યમાન કાર્ડ માં 10 lakh no labh mali sake Che